ગુરુજ્ઞાન એ સાધકો માટે એક સેવા છે જે તેમને એક ગુરુ શોધવામાં સહાયતા કરે છે. ઉપયોગી માહિતી પ્રશ્નોત્તરીના રૂપમાં આપવામાં આવી છે.
તમને કેટલાક બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જેટલા આપી શકો તેટલા ઉત્તર આપવાનો પ્રયાસ કરો. જેટલા વધુ ગુણ તેટલુ વધુ ગુરુજ્ઞાન. દરેક ઉત્તર પછી તમને સાચો જવાબ અને તેનું વિવરણ જોવા મળશે.