માર્ગદર્શક એ સાધકો માટે એક સેવા છે જે તેમને યોગ્ય આધ્યાત્મિક માર્ગ શોધવામાં સહાયક છે.
તમને તમારી ઇચ્છાઓ, પસંદગીઓ અને પ્રકૃતિ વિશે કેટલાક બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે અને એક માર્ગ સૂચવવામાં આવશે
નોંધ કરો કે તમારી બધી માહિતી ખાનગી છે અને કોઈની સાથે વહેચવામાં આવશે નહીં. એ પણ નોંધ લો કે આ માત્ર એક સૂચન છે, તમારે આ બાબતે જાતે નિર્ણય લેવો જોઈએ.