સાધક પ્રશ્નોત્તરી એ સાધકો માટે એક વેબ એપ છે જે તેમને પ્રશ્નોત્તરી દ્વારા સાધકોના ગુણો વિશે શિક્ષિત કરે છે.
તમને થોડા બહુવિકલ્પ (મલ્ટિપલ ચોઈસ) પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, શક્ય તેટલા વધુ જવાબ આપવાનો પ્રયાસ કરો. જેટલા વધુ ગુણ એટલી વધુ સારી કામગીરી. દરેક જવાબ પછી તમને સાચો જવાબ અને સમજૂતી દેખાશે.