આત્મમૂલ્યાંકન સાધકો માટે એક સેવા જે એક પ્રશ્ન ઉત્તરીય માધ્યમથી તમારી સરળ આધ્યાત્મિક પ્રગતિની તપાસમાં સહાયક છે.
તમને દસ પ્રકારની વૃત્તિઓ વિષે કેટલાક બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે અને તમારા જવાબોના આધાર પર તમારી પ્રગતિનું અનુમાન લગાડવામાં આવશે.
ધ્યાન આપો કે તમારી બધી માહિતી ખાનગી છે અને તે કોઈની પણ સાથે શેર કરાતી નથી. તે પણ યાદ રાખો કે તે માત્ર એક અનુમાન જ છે, કૃપા કરીને સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે તમારા ગુરુ સાથે પરામર્શ કરો
જો તમારો માર્ગ જ્ઞાનમાર્ગ હોય, તો આ વિષય પર વધુ જાણકારી મેળવવા માટે અને પોતાનું મૂલ્યાંકન વ્યવસ્થિત રૂપે કરવા માટે તમારે જ્ઞાનદીક્ષા કાર્યક્રમ કરવો જોઈએ